गुजरात
દહેગામ ભાજપ માં ભંગાડ. ગાંધીનગર માઈનોરિટી સેલ ના મંત્રી આમ આદમી પાર્ટી માં જોડાયા
દહેગામ માં ભાજપા માંથી આમ આદમી પાર્ટી માં જોડાવા લાગી લાંબી હરોડ
દહેગામ
અનિલ મકવાણા
આમ આદમી પાર્ટી માં દહેગામ તાલુકા તેમજ શહેર કમીટીમાં આજ રોજ અનીસ ભાઈ મનસુરી ભુતપુર્વ ભાજપ માયનોરીટી સેલ ના મંત્રી ગાંઘીનગર જીલ્લા.જેઓ આમ આદમી પાર્ટી માં રીક્ષા એસોશીએશન પ્રમુખ ની નિમણુંક કરવામાં આવી, હિરેન બારોટ (દહેગામ તાલુકા યુવા પ્રમુખ) ની નિમણુંક કરવામાં આવી, દર્શન પ્રજાપતિ (દહેગામ તાલુકા મીડિયા કન્વીનર) ની નિમણુંક કરવામાં આવી. નિમણૂંક ના કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લા પ્રમુખ શ્રી ગુણવંતભાઈ પટેલ ગાંધીનગર જિલ્લા યુવા પ્રમુખ રાજેન્દ્રભાઈ બારોટ તેમજ દહેગામ તાલુકા પ્રમુખ મનોજ બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ નવા જોડાયેલા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી.