દહેગામ શહેર માં શ્રીજી હોસ્પિટલ ના ડૉ વિશાલ ચતુર્વેદી ની ઘોર બેદરકારી સામે આવી
દહેગામ
અનિલ મકવાણા
દહેગામ શહેર માં આવેલ શ્રીજી હોસ્પિટલ પરવાનગી વગર કોરોના પોઝીટીવ કેસ ની સારવાર કરવામાં આવી રહી છે
કુલ ત્રણ કોરોના પોઝીટીવ કેસમાનો એક પોઝીટીવ કેસ નું મુત્યુ નિપજીયું છે. અને 2 સારવાર હેઠળ કોરોના પોઝીટીવ ની ડેથ બોડી ને કોઈપણ પ્રકાર ની સાવચેતી રાખ્યા વગર PPE કિટ તેમજ સેનેટરાયજ ઉપયોગ કર્યા વગર જ ડેથ બોડી ને સ્ટ્રેચર પરજ લઇ જવાયો. હોસ્પિટલ ને હેલ્થ ખાતા દ્વારા નોટિસ આપી ખુલાસો પણ માંગવામાં આવ્યો છે. શિવશક્તિ કોમ્પ્લેક્ષ ના દવાખાના થી ભરચક હોય છે જે શ્રીજી હોસ્પિટલ ની બેદરકારી થી શિવશક્તિ કોમ્પ્લેક્ષ ના દુકાનદારોને સંક્રમણ થશે તો જવાબદાર કોણ. તંત્ર દ્વારા શ્રીજી હોસ્પિટલ ના માલિક ડૉ વિશાલ ચતુર્વેદી પર ક્યાં પ્રકાર ની કાર્યવાહી થાય તે જોવાનું રહ્યું. શિવશક્તિ કોમ્પ્લેક્ષ ને સેનેટરાયજ કોના દ્વારા કરવામાં આવશે
કોરોના વાઇરસ ના ત્રણ દર્દી નામ
1 ગણેશ જલાલ પટની અસારવા
2 વિશાલ મણીભાઈ 26 આરાધના સોસોયટી દહેગામ
સાઉથ આફ્રિકા
3 મૃત્યુ પામનાર ડો નામ આપવા તૈયાર નથી