गुजरात

ગુજરાતમાં કેરી ના જેમ ધારાસભ્ય ખરીદવાની સીઝને જોર પકડ્યું ?

ધારાસભ્ય પોતે સ્વીકારે છે અમને ઓફર મળી છે પક્ષ પલટા માટે

ગાંધીનગર

અનિલ મકવાણા

કોરોના વાયરસ સંક્રમણ થી બચવા લોકડાઉન થયું હતું ને તે લોકડાઉન થી અલગ અલગ રાજકીય પક્ષોએ ગરીબ અને શ્રમિકોને ભોજન તેમજ રાશન કિટ આપી હતી કોરોના કાળ ને લોક માંથી અનલોક કરવામાં આવ્યો. હવે વાત થઈ રહી છે રાજકીય પક્ષ ની રાજ્યસભા ઇલેકશન માટે કેરી ના જેમ ધારાસભ્યો નો ભાવ બોલાવામાં આવી રહ્યા છે. શું પ્રજા ના હિત માટે ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી ધારાસભ્ય ને પ્રજા ના હિત માટે નહીં પણ પોતાના મતલબ થી વેચાય છે કેરી ના ભાવ ની જેમ પોતાનો ભાવ સારો મળે તો પક્ષ પલટો. જયા ત્રાજવા નો પલડું ભારે હોય ત્યાં વેચાય જવાનું ? રાષ્ટ્રપતિ તેમજ સુપ્રીમ કોર્ટ ની એક કમીટી બનવી જોયે અને એવો એક વિધાયક બનવો જોયે કે જે પણ પ્રજા ના પ્રતિનિધિ તરીકે ચુંટાય પછી રાજયસભા.લોકસભા, ધારાસભ્ય. કોર્પોરેટર , જિલ્લા તેમજ તાલુકા નો સભ્ય જો રાજીનામુ કે પક્ષ પલટો કરે તો 5 વર્ષ સુધી કોઈપણ જાત નું ઇલેકશન લડી ના શકે. જેથી પ્રજા ના માથે ચુંટણી ( ઇલેકશન ) નો બોજો ના પડે

Related Articles

Back to top button