गुजरात
રાષ્ટ્રીય સ્રુજન અભિયાન તરફથી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા ને સન્માન પત્ર થી સન્માનીત કરાયા
ભુજ
રીપોટર – ખેમચંદ ભાઈ ઉર્ફે હમીરભાઇ સામળીયા
રાષ્ટ્રીય સ્રુજન અભીયાન તરફથી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા ને કોરોના કર્મવિર તરીકે નું સન્માન પત્ર દિલ્હી થી આવેલ હતુ જે દેવજીભાઈ, રુચીબેન ઝા, જગદીશ મહેશ્વરી, મનોજ વિસરીયા, ના ઉપસ્થિતિમાં દેવા માં આવ્યુ. મહીલા મોરચા ના અધ્યક્ષ અને શ્રીનાથ શિક્ષક સંઘ ના સ્થાપક રુચીબેન ઝા દ્વારા સાંસદ શ્રી ને સાલ અને પુષ્પગુચ્છ થી સન્માન કરવામાં કરવામાં આવ્યા હતા