मनोरंजन

VIDEO: ‘શબ્દો ઓછા પડે છે…’, આશા ભોસલેને વિદાય આપતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો સચિન તેંડુલકર | Sachin Tendulkar Crying At Asha Bhosle Funeral Video viral



Sachin Tendulkar Crying At Asha Bhosle Funeral: ગાયિકા આશા ભોસલેની અંતિમ સફરમાં ફૂલોથી સજાવેલા મોક્ષ રથમાં તેમના પાર્થિવ દેહને સ્મશાન ઘાટની તરફ લઈ જવામાં આવી રહ્યો છે. આ દરમિયાન મોટી સંખ્યામાં તેમના ચાહકો અને બોલિવૂડ જગતના કલાકારો અંતિમ યાત્રામાં જોડાયા છે. જેમાં આશા ભોસલેને વિદાય આપતા સમયે ‘ક્રિકેટના ભગવાન’ તરીકે ઓળખાતા સચિન તેંડુલકર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. 

આશા ભોસલેને વિદાય આપતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો સચિન તેંડુલકર

સચિન તેંડુલકરનો આ વીડિયો જોઈને ભારતભરમાં તેમના લાખો ચાહકો ભાવુક થયા છે. મુંબઈમાં તેમના ઘરે મુલાકાત દરમિયાન પ્રતિષ્ઠિત ગાયિકા આશા ભોંસલેને અંતિમ શ્રદ્ધાંજલિ આપતી વખતે સચિન ભાવુક થયા હતા અને તેમની આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી.

આ દરમિયાન સચિન તેંડુલકર તેમની પત્ની અંજલિ તેંડુલકર સાથે હતા. આશા ભોંસલેના પરિવારના સભ્યો સાથે વાતચીત કરતી વખતે સચિન તેંડુલકર વારંવાર તેમના ચહેરા પરથી આંસુ લૂછતા જોવા મળે છે.

આ પણ વાંચો: સૂર સામ્રાજ્ઞી આશા ભોસલે અનંતની યાત્રાએ: ફિલ્મ કલાકારોએ આપી શ્રદ્ધાંજલિ, ટૂંક સમયમાં અંતિમ સંસ્કાર





Source link

Related Articles

Back to top button