मनोरंजन

વરુણની ‘હૈ જવાની…’ ફિલ્મ ૨૨મેના રોજ રિલીઝ થશે | Varun’s film ‘Hai Jawani ‘ will release on May 22nd



– સમય પહેલા રિલીઝ કરવાનું કારણ ટોક્સિકનું 4 જૂનનું શેડયુલ

મુંબઇ : વરુણ ધવનની હૈ જવાની તો ઇશક હોના હૈ ફિલ્મની રિલીઝ તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.આ ફિલ્મ હવે ૨૨ મેનારોજ રિલીઝ કરવામાં આવશે.  

આ ફિલ્મ પહેલા પ જૂનના રોજ રિલીઝ કરવાની હતી. પરંતુ ટોક્સિક ફિલ્મ ૪ જૂને રિલીઝ કરવામાં આવવાની હોવાથી હૈ જવાની તો ઇશ્ક હોના હૈ ફિલ્મને    ૧૨ જુનના રોજ રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ હવે એમ ન કરતાં વરુણ ધવનની ફિલ્મને નિર્ધારિત સમય કરતા ૨૨મેના  રોજ ં વહેલી રિલીઝ કરવાનો નિર્ણય કરીને દર્શકોને આશ્ચચર્યમાં નાખી દીધા છે. 

ડેેવિડ ધવનના દિગ્દર્શનમાં બની રહેલી આ ફિલ્મમાં વરુણ ધવન સાથે પૂજા હેગડે અને મૃણાલ ઠાકુર મહત્વના રોલમાં જોવા મળશે. 

એક રિપોર્ટના અનુસાર આ ફિલ્મમાં મૌની રોય પણ જોવા મળશે. વરુણ ધવવની પિતા ડેવિડ ધવન સાથેની આ ત્રીજી ફિલ્મ હશે.



Source link

Related Articles

Back to top button