દહેગામ તાલુકા ના રખિયાલ નજીક સામૈત્રી નો શ્રી ગુરુ એસોસિયેટ એસ્સાર પેટ્રોલ પમ્પ રામ ભરોસે
દહેગામ
અનિલ મકવાણા
દહેગામ તાલુકા રખિયાલ નજીક એસ્સાર પેટ્રોલ પમ્પ આવેલો છે શ્રી ગુરુ એસોસિયેટ એસ્સાર પેટ્રોલ પમ્પ સામૈત્રી જે આ પેટ્રોલ પમ્પ ના હવા પુરવાનું કહેતા હવા અમે નથી પુરતા કહેવામાં આવ્યું પછી પેટ્રોલ પમ્પ ના મેનેજર ને વાત કરી કમ્પ્લેન બુક આપો કમ્પ્લેન કરવા માટે અમારા શ્રી ગુરુ એસોસિયેટ એસ્સાર પેટ્રોલ પમ્પ પાસે કોઈ કમ્પ્લેન બુક નથી. મેનેજર ને પૂછવામાં આવ્યું કે પમ્પ ના મશીન ની નોજલ નું કયારે સ્ટેમપિંગ કરવામાં આવ્યું છે મેનેજર કહે છે મને ખબર નહીં આ શ્રી ગુરુ એસોસિયેટ એસ્સાર પેટ્રોલ પમ્પ પર ડિસ્ટ્રીક સપ્લાય ઓફિસર, તોલમાપ , દહેગામ મામલતદાર.પુરવઠા મામલતદાર અધિકારીશ્રીઓ દ્વારા શ્રી ગુરુ એસોસિયેટ એસ્સાર પેટ્રોલ પમ્પ પર કાર્યવાહી કરી પમ્પ ને સીલ મારવામાં આવે તેવી રખિયાલ ગ્રામ જનો માં લોકમુખે ચર્ચા ચાલી રહી છે કે પેટ્રોલ ગુણવત્તાહીન અને ઓછું આપવામાં આવે છે તેથી અવર જવર કરતા વાહન ચાલકો માં આક્રોશ ફાટી નીકળ્યો છે કે પછી અધિકારીઓ કુંભકર્ણ ની નિદ્રા મા મશગુલ રહેશે