मनोरंजन

સની દેઓલની એન્ટનીનાં ફાઈટ સીન્સનું શૂટિંગ ગોવામાં થશે | Sunny Deol’s Antony’s fight scenes will be shot in Goa



– મુંબઈમાં એક શૂટિંગ શિડયૂલ પૂર્ણ થયું  

– સાઉથના બાલાજી ગણેશની ફિલ્મમાં વિજય વર્મા નેગેટિવ રોલમાં

મુંબઇ : સની દેઓલે પોતાની આગામી એકશન ફિલ્મ ‘એન્ટની’નું મુંબઇનું શૂટિંગ પુરુ કરી લીધું છે. હવે તે વધુ શૂટિંગ માટે ગોવા રવાના થશે.આ શૂટિંગ એક મહિના સુધી ચાલશે . ગોવામાં કેટલીક ફાઈટ  સીકવન્સનું શૂટિંગ થવાનું છે. આ ફિલ્મમાં  સની સાથે જ્યોતિકા છે. આ ઉપરાંત વિજય વર્મા નેગેટિવ રોલમાં છે.  સાઉથનો બાલાજી ગણેશ આ ફિલ્મનું  દિગ્દર્શન કરી રહ્યો છે. આ ફિલ્મ મોટાભાગે આવતાં વર્ષની શરુઆતમાં રીલિઝ થાય તેવી સંભાવના છે.  સાઉથના જ એ આર મુર્ગાદોસ અને ફરહાન અખ્તર સાથે મળીને આ ફિલ્મ પ્રોડયૂસ કરી રહ્યા છે. 



Source link

Related Articles

Back to top button