गुजरात

જંબુસર નગરપાલિકા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નું ખાતમુહૂર્ત માજી ધારાસભ્ય શ્રી છત્રસિંહ મોરી ના હસ્તે કરવામાં આવ્યું

જંબસર

રીપોર્ટર – સાજીદ મુન્શી

જંબુસર નગરપાલિકા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નું ખાતમુહૂર્ત માન માજી મંત્રી અને જંબુસર આમોદ તાલુકાના માન માજી ધારાસભ્ય શ્રી છત્રસિંહ મોરી ના હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા મહામંત્રી ભુપેન્દ્રસિંહ રાઠોડ, પ્રતાપસિંહ પરમાર, પ્રમોદસિંહ રાઠોડ,નગરપાલિકા પ્રમુખ શ્રી કૌશલ્યાબેન. પ્રવીણભાઈ દુબે,નગરપાલિકા ના સદસ્યો અને હોદ્દેદારો તેમજ કાર્યકતાઓ હાજર રહ્યા.

Related Articles

Back to top button