दुनिया

યુએસમાં ભણવા જનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં 6.9 ટકાનો ઘટાડો નોંધાયો



– રાજ્યસભામાં પૂછાયેલાં સવાલનો વિદેશ મંત્રાલય દ્વારા લેખિત જવાબ 

– ફેબ્રુઆરી 2025માં 3,78,787 વિદ્યાર્થીની સામે ફેબ્રુઆરી 2026માં 3,52,644 વિદ્યાર્થીને વીઝા મળ્યા  

નવી દિલ્હી : યુએસમાં ફેબ્રુઆરી ૨૦૨૬માં સાડા ત્રણ લાખ કરતાં વધારે ભારતીય વિદ્યાર્થીઓ પ્રાથમિક સ્કૂલથી માંડી યુનિવર્સિટીમાં વિવિધ શૈક્ષણિક કોર્સ કરી રહ્યા છે. ગયા વર્ષની સરખામણીમાં યુએસમાં ભણવા જનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ૬.૯ ટકાનો ઘટાડો નોંધાયો છે તેમ ગુરૂવારે સંસદમાં માહિતી આપવામાં આવી હતી. વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં ભણી રહેલાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ફેબ્રુઆરી ૨૦૨૫માં ૩,૭૮,૭૮૭ હતી જે ફેબ્રુઆરી ૨૦૨૬માં ઘટીને ૩,૫૨,૬૪૪ થઇ હતી જે ૬.



Source link

Related Articles

Back to top button