मनोरंजन

મલાઈકાએ ફલેટ તથા સારા અલીખાનેે બંગલો ભાડે આપ્યાં | Malaika Arora rented out a flat and Sara Ali Khan a bungalow



– મલાઈકાને દર મહિને 3લાખ ભાડું મળશે

– સારા અલી ખાને સ્કૂલ માટે મહિને છ લાખથી વધુમાં બંગલો ભાડે આપ્યો

મુંબઇ : બોલિવુડમાં વધુ કેટલાક રિયલ એસ્ટેટ સોદા થયા છે. મલાઈકા અરોરાએ તેનો ફલેટ ભાડે આપી દીધો છે જ્યારે સારા અલી ખાને તેનો બંગલો એક સ્કૂલ માટે ભાડે આપ્યો છે.  

મલાઈકાએ બાંદરા વેસ્ટમાં કાર્ટર રોડ પર ૩ વર્ષ માટે ભાડે આપ્યો છે. પહેલાં વર્ષે તેને મહિને ૩.૧૦ લાખ મળશે. તે પછી દર  વર્ષે પાંચ ટકાના દરે તે વધતું જશે.  ૩ વર્ષ દરમિયાન તેને ભાડાં પેટે કુલ ૧.૧૭ કરોડ મળશે. 

સારા અલી ખાને અંધેરી વેસ્ટમાં એક સ્કૂલને તેનો બંગલો ભાડે આપ્યો છે. આ બંગલો પાંચ વર્ષ માટે અપાયો છે. પહેલાં વર્ષે સારાને ૬.૫ લાખનું ભાડું મળશે. પાંચ વર્ષ દરમિયાન તેને કુલ ૪.૧૪ કરોડનું ભાડું મળવાનું છે. ૪૫૦૦ ચોરસ ફૂટના બંગલા માટે સારાએ ૨૦ લાખ રુપિયાની ડિપોઝિટ લીધી છે. 



Source link

Related Articles

Back to top button