गुजरात
માનવ સંશોધન કેન્દ્ર અમદાવાદ સૌરાષ્ટ્ર દલિત સંગઠન બહુજન વોલિયન્ટર ફોર્સે મધુપુર જાંબુર ગામમાં સીદી આદિવાસી ની મદદે આવ્યું
ગીર સોમનાથ
રિપોટર – વનરાજ ચૌહાણ, અશોકભાઈ બારોટ
આજરોજ ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના આદિવાસી વિસ્તારમાં આવતા મધુપુર જાંબુર ગામમાં સીદી આદિવાસી ભાઈઓ ને ૧૪૦ પરિવારોને આજે માનવ સંશોધન કેન્દ્ર અમદાવાદ સૌરાષ્ટ્ર દલિત સંગઠન બહુજન વોલિયન્ટર ફોર્સ ના સંયુક્ત આયોજન થી જરૂરિયાતમંદ લોકોને જીવન જરુરિયાતની રાશન કિટ આ કોરોના ની મહામારીને લઈને વિતરણ કરવામાં આવી હતી. આ સંગઠનના સંયોજન દેવેનભાઇ વાણવી. હરિભાઈ સૌદરવા. ગોવિંદભાઇ ચાવડા. તથા બહુજન વોલિયન્ટર ફોર્સના પ્રમુખ નિખિલચૌહાણ. માનસી ભાઈ ચાવડા. તથા કાર્યકર્તાઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.