गुजरात
દહેગામ શહેર તેમજ તાલુકામા કોરોના વાઇરસ વધુ 7 નવા પોઝીટિવ કેસ આવ્યા
દહેગામ
અનિલ મકવાણા
દહેગામ શહેર તેમજ તાલુકામા કોરોના વાઇરસે માજા મુકી કોરોના વાઇરસના વધુ નવા 7 કેસ પોઝીટિવ આવ્યા.
જયારથી ગુજરાત સરકાર દ્વારા લોકડાઉન ના નિયમો હળવા કર્યા ત્યારથી આજ દિન સુધી એક પછી એક પોઝીટીવ કેસની હારમાળા લાગી
(1) ભાગ્યેશ ભાઈ જયસ્વાલ શ્રીનાથ સોસાયટી દહેગામ
(2) રાજુભાઈ ત્રિવેદી લવાર ચકલા દહેગામ
(3) લાલસિંહ છત્રસિંહ ચૌહાણ હરખજીના મુવાડા
(4) મેહુલ ચૌહાણ હરખજીના મુવાડા
(5) વિશાલ રણજીતસિંહ ચૌહાણ હર. મુવાડા.
(6) પ્રહલાદભાઈ રાવળ દેવકરણનામુવાડા
(7) કોદર ભાઈ રાવલ ઉં ૩૯. દેવકણના મુવાડા જ્યારે બે કેસ દહેગામ શહેર અને તાલુકામાં ૫ કેસ નોંધાયા છે..