गुजरात

પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો


પડધરીના ખોડાપીપર ગામની ચોંકાવનારી ઘટના

માથામાં ધોકાના ઘા ઝીંકી હત્યા કર્યા બાદ ત્રણેય આરોપીઓએ લાશને  ઢસડીને નજીકની વાડીમાં ફેંકી આવ્યા

રાજકોટ: પડધરીના ખોડાપીપર ગામની સીમમાં જગદિશ હાપલીયાની વાડી વાવતાં મૂળ મધ્યપ્રદેશના માનસિંગ દહેદીયા (ઉ.વ.૩પ)ની ખુદ તેના સસરા અને સાળાએ મળી ધોકાના ઘા ઝીંકી હત્યા નિપજાવ્યા બાદ લાશ ઢસડીને નજીકની વાડીમાં ફેંકી દીધી હતી. પડધરી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button