मनोरंजन

જેકી અને વાસુ ભગનાનીએ મુંબઇનો જુહુનો એપાર્ટમેન્ટ 20.7 કરોડમાં વેચ્યો | Jackie and Vashu Bhagnani sell Mumbai’s Juhu apartment for Rs 20 7 crore



– જે 3,367 સ્કે.ફૂટમાં ફેલાયેલો છે અને તેને ક્રિકેટર શુભમન ગિલે ખરીદ્યો

મુંબઇ : બોલીવૂડના અભિનેતા-નિર્માતા જેકી અને વાશુ ભગનાનીએ મુંબઇનો પોતાનો જુહુનો એપાર્ટમેન્ટ રૂપિયા ૨૦. ૭ કરોડમાં વેંચ્યો છે. જેને ક્રિકેટર શુભમને ખરીદ્યો છે. 

આ આલિશાન ફ્લેટ બિલ્ડિંગના ૧૨મા માળે આવ્યો છે. દસ્તાવેજોના અનુસાર,આ ફ્લેટ ૧૨ માળે આવેલો એક જ ફ્લેટ છે. જે ૩,૩૬૭ સ્કે. ફ્રૂટમાં ફેલાયેલો છે. 

જેકી અને વાસુ ભગનાની રિયલ એસ્ટેટમાં સક્રિય છે.  આ પ્રોજેકટનું  ભૂમિ ભૂજન ગયા વરસે જ કરવામાં આવ્યું હતું. જેમાં ભગનાની પરિવારે એક પ્રિમીયમ અને લકઝરી હાઉસિંગ પ્રોજેક્ટ તરીકે ઓળખાવ્યો હતો.



Source link

Related Articles

Back to top button