गुजरात
જામનગર નજીક રણજીત સાગર રોડ પર કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં એક દંપત્તિ અને તેના પુત્ર સહિત ત્રણ વ્યક્તિ ઘાયલ | Jamnagar: Three people including a couple and their son injured in an accident

![]()
જે અકસ્માતમાં પતિ પત્ની અને પુત્ર સહિત ત્રણેયને નાની મોટી ઈજા થઈ છે, અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.
આ અકસ્માતના બનાવ અંગે રિદ્ધિબેન રોનકભાઈ સોજીત્રાએ બોલેરો કારનાચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



