मनोरंजन

યામી ગૌતમની આગામી ફિલ્મ હોરર વિષય પર આધારિત | Yami Gautam’s next film will be based on a horror theme



– નઇ નવેલી શીર્ષક ધરાવતી આ ફિલ્મનું  નિર્માણ આનંદ એલ રાયનું હશે

મુંબઇ: યામી ગૌતમ હાલ એક પછી એક ફિલ્મ સાઇન કરી રહી છે. ઇમરાન હાશ્મી સાથેની હક્ક ફિલ્મમાં તેની ભૂમિકાના વખાણ થયા હતા. ધૂરંધર ટુમાં કેમિયોમાં જોવા મળી રહી છે. અભિનેત્રીએ પોતાની આગામી ફિલ્મની પણ ઘોષણા કરી દીધી છે. તે આનંદ એલ રાયના પ્રોડકશન હેઠળ બનનારી હોરર-કોેમેડી નઇ નવેલીમાં જોવા મળશે. 

રિપોર્ટસની માનીએ તો ફિલ્મ નઇ નવેલીની  સ્ક્રિપ્ટ  પુરી થઇ ગઇ છે. 

ફિલ્મનું પ્રી-પ્રોડકશન કામ ચાલુ છે. જોકે આ ફિલ્મની રિલીઝની કોઇ માહિતી આપવામાં આવી નથી ફિલ્મની વાર્તા નિધિ શર્માએ લખી છે જેણે સિતારે જમીન પર, લાપતા લેડીઝ અન ેગીરાંડી ધ ડાયમડ બાજાર માટે કામ કર્યું છે. 

જોકે અભિનેત્રીએ ફિલ્મની વાર્તા અને પોતાના રોલ વિશે કોઇ જાણકારી આપી નથી. ફિલ્મનું દિગ્દર્શન બાલાજી મોહનનું છે. આ ફિલ્મની વાર્તા  દેશી પૌરાણિક કથાઓનું કોમેડી મિકસર હશે. 



Source link

Related Articles

Back to top button