मनोरंजन

અરબાઝની ફિલ્મ રાઝદારમાં મનીષા કોઈરાલાની એન્ટ્રી | Manisha Koirala’s entry in Arbaaz’s film Raazdaar



– હીરામંડી પછી બીજો મહત્વનો પ્રોજેક્ટ

– અરબાઝ ફિલ્મ  પ્રોડયૂસ કરવાની સાથે સાથે ભૂમિકા પણ ભજવશે

મુંબઇ : અરબાઝ ખાન’રાઝદાર’ નામની ફિલ્મ બનાવી રહ્યો છે. તેમાં મુખ્ય રોલમાં મનીષા  કોઈરાલાની એન્ટ્રી થઈ છે. 

અરબાઝ ખુદ આ ફિલ્મ પ્રોડયૂસ કરી રહ્યો છે. સાથે સાથે તે તેમાં એક રોલ પણ ભજવવાનો છે. 

આ ફિલ્મમનું પ્રારંભિક શૂટિંગ ભોપાલમાં થયું છે. હવે બાકીનાં દ્રશ્યો મુંબઈમાં ફિલ્માવાશે. 

ફિલ્મની વાર્તા વિશે વધુ કોઈ વિગતો બહાર આવી નથી. 

બોલિવુડમાં ફરી સક્રિય થયેલી મનીષા માટે સંજય લીલા ભણશાળીની ‘હીરામંડી’ વેબસીરિઝ પછી આ બીજો  મહત્વનો પ્રોજેક્ટ છે. 



Source link

Related Articles

Back to top button