मनोरंजन

શર્વરી, દિલજીતની મૈ વાપસ આઉંગા આગામી જૂનમાં રીલિઝ થશે | Sharvari Diljit’s Main Vaaps Aunga to release next June



– ઈમ્તીયાઝની દિલજીત સાથે વધુ એક ફિલ્મ

– ભાગલા પરની ફિલ્મમાં વેદાંગ રૈના તથા નસીરુદ્દિન શાહ સહિતના કલાકારો

મુંબઈ: શર્વરી વાઘ અને દિલજીત દોસાંઝની ફિલ્મ ‘મૈ વાપસ આઉંગા’ આગામી તા. ૧૨મી જૂને રીલિઝ થશે એવી જાહેરાત કરાઈ છે. ઈમ્તીયાઝ અલીનો દિલજીત સાથેનો ‘અમરસિંઘ ચમકીલા’ પછી આ બીજો પ્રોજેક્ટ છે. 

ફિલ્મમાં વેદાંગ રૈના તથા નસીરુદ્દિન શાહ સહિતના કલાકારો પણ ભૂમિકા ભજવી  રહ્યા છે. ફિલ્મની વાર્તા ભાગલા પછીની ઘટનાઓ આધારિત હોવાનું કહેવાય છે. ફિલ્મનું સંગીત એ આર રહેમાને તૈયાર કર્યું છે. 

તાજેતરમાં ફિલ્મનું ટીઝર રીલિઝ કરાયું હતું. તે સાથે ફિલ્મની થિયેટ્રિકલ રીલિઝ કન્ફર્મ કરવામાં આવી હતી. 



Source link

Related Articles

Back to top button