दुनिया

અમેરિકામાં ગુજરાતી મૂળના બે ભાઈઓને વિઝા કૌભાંડમાં 400 વર્ષની જેલની શક્યતા



– એફબીઆઈના ડિરેક્ટર કાશ પટેલ સાથે બંનેને નજીકના સંબંધો હોવાના અહેવાલો

– ભાસ્કર સવાણી અને અરૂણ સવાણી પર સવાણી ગ્રુપ નામની કંપની બનાવીને વિઝા ઉપરાંત હેલ્થકેર ફ્રોડ, મની લોન્ડરિંગ અને ટેક્સ ચોરીનું કૌભાંડ આચરવાનો આરોપ

– સવાણી ગ્રુપમાં કામ આપવાના નામે વિઝા મંજૂર કરાવીને ભારતીય સહિત વિદેશી નાગરિકોનું આર્થિક શોષણ કરતા હતા 

– મેડિકલ પૉલિસીના ખોટા બિલ બનાવીને કરોડોની છેતરપિંડી કરી

ન્યૂયોર્ક : ગુજરાતી મૂળના બે ભાઈઓ ભાસ્કર સવાણી અને અરૂણ સવાણીને અમેરિકામાં વિઝા કૌભાંડ, મની લોન્ડરિંગ, હેલ્થકેર કૌભાંડ વગેરેના આરોપમાં ૪૦૦ વર્ષની સજા થઈ શકે છે. કેટલાય રાજ્યોમાં આ બંને ભાઈઓએ કૌભાંડ આચર્યું હતું.



Source link

Related Articles

Back to top button