मनोरंजन

સની દેઓલે વધુ એક નવી થ્રીલર ફિલ્મ એન્થની સાઈન કરી | Sunny Deol signs another new thriller film Anthony



– સાઉથની જ્યોતિકા સનીની હિરોઈન હશે   

– ફિલ્મને ફરહાન અખ્તરનું પણ પીઠબળઃ સાઉથનો બાલાજી ગણેશ દિગ્દર્શન કરશે

મુંબઇ : સની દેઓલની ડિમાન્ડ એકદમ વધી ગઈ છે અને તે સતત નવી  ફિલ્મો સાઈન કરી રહ્યો છે. હવે તેણે એક થ્રીલરર ફિલ્મ ‘એન્થની’ સાઈન કરી છે. આ ફિલ્મમાં સાઉથની જ્યોતિકા તેની હિરોઈન હશે. 

 આ ફિલ્મનું નિર્માણ  ફરહાન અખ્તર  કરી રહ્યો છે. સાઉથના એ આર મુર્ગાદોસનો આસિસ્ટન્ટ રહી ચૂકેલો બાલાજી  ગણેશ આ ફિલ્મનું દિગ્દર્શન કરવાનો છે. 

‘ગદ્દર ટુ’ અને ‘બોર્ડર ટુ’ સહિતની ફિલ્મો દ્વારા સની દેઓલ ફરી ચર્ચામાં છે.  આ વયે પણ તેને એક પછી એક પ્રોજેક્ટ મળી રહ્યા છે. 

આ વર્ષમાં જ તેની ત્રણ નવી ફિલ્મો એનાઉન્સ થઈ છે. 



Source link

Related Articles

Back to top button