गुजरात

મોટી માલવણમાંથી બે સ્થળેથી દેશી દારૂનો આથો ઝડપાયો


-ધ્રાંગધ્રા તાલુકા પોલીસની કાર્યવાહી

– પોલીસના દરોડામાં બંને આરોપી ફરાર : 20 હજારની કિંમતનો 700 લીટર આથો જપ્ત

ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકનો સર્વેલન્સ સ્ટાફને પેટ્રાલિંગ દરમિયાન મોટી માલવણ ગામની સીમમાં જુદા જુદા બે સ્થળો પર દેશી દારૂ બનાવવાની અસામાજિક પ્રવૃતિ ચાલતી હોવાની બાતમી મળી હતી.

બાતમીને આધારે પોલીસ સ્ટાફ સહિતનાઓ દ્વારા મોટી માલવણ ગામની સીમમાં આવેલ દેવરાહાર તળાવના કાંઠે દરોડો કરી દેશી દારૂ બનાવવાનો ૪૫૦ લિટર આથો (કિં.રૂ.



Source link

Related Articles

Back to top button