गुजरात

વન વિભાગમાં મોટો ફેરફાર: IFS અને GFS અધિકારીઓની મોટાપાયે બદલી, જુઓ યાદી | Gujarat Forest Department 9 IFS and GFS Officers Transferred


Gujarat Forest Department Transfer List : ગુજરાતના વન વિભાગમાં મોટો ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં 9 IFS અને GFS અધિકારીઓની સાગમટે બદલી કરવામાં આવી છે. જેમાં અંશુમન શર્મા ગુજરાત સ્ટેટ ફોરેસ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GSFDC)ના મેનેજિંગ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે. જુઓ સંપૂર્ણ યાદી…

વન વિભાગમાં મોટો ફેરફાર: IFS અને GFS અધિકારીઓની મોટાપાયે બદલી, જુઓ યાદી 2 - imageવન વિભાગમાં મોટો ફેરફાર: IFS અને GFS અધિકારીઓની મોટાપાયે બદલી, જુઓ યાદી 3 - image



Source link

Related Articles

Back to top button