गुजरात
વડોદરા શહેર પોલીસના 9 PIની બદલીઃSOG-PCB 11 પોલીસ જવાનોની પણ બદલી | 9 pI and 11 police employees of vadodara city transffered

![]()
વડોદરાઃ વડોદરા શહેર પોલીસ કમિશનરે ફરી એક વાર પીઆઇની આંતરિક બદલીઓના હુકમ કર્યા છે.જ્યારે,પાંચ વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતા હોય તેવા એસઓજી અને પીસીબીના 11 પોલીસ જવાનોની પણ બદલી કરવામાં આવી છે.હજી બીજા 200 જેટલા જવાનોની બદલીનું લિસ્ટ તૈયાર થઇ રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.આજે બદલી કરાયેલા ૯ પીઆઇમાં ત્રણ મહિલા પીઆઇ પણ સામેલ છે.જેના નામો આ મુજબ છે.
પીઆઇ હાલ ની જગ્યા નવી જગ્યા
પીએમ ધાકડા પીસીબી મિસિંગ સેલ
એસએમ વસાવા વારસિયા પો.સ્ટે. ટ્રાફિક શાખા
વાયજી મકવાણા મિસિંગ સેલ વારસિયા સેકન્ડ
એ એમ પરમાર જવાહરનગર સાયબર ક્રાઇમ
એનજી જાડેજા ડીસીબી પો.સ્ટે. પાણીગેટ સેકન્ડ
ડો.ભાવના પટેલ પાણીગેટ સેકન્ડ જવાહરનગર પો.સ્ટે.
શ્રીમતી એચએલ જોષી મહિલા પો.સ્ટે. લક્ષ્મીપુરા પો.સ્ટે.
શ્રીમતી એમડી ચૌધરી લક્ષ્મીપુરા પો.સ્ટે. મહિલા પોલીસ સ્ટે.



