गुजरात
વડોદરા શહેર પોલીસ બેડામાં ફેરફાર, 9 PI અને 11 PCB-SOGની બદલી | 9 PI and 11 policemen transferred in Vadodara

Gujarat Police : ગુજરાત પોલીસમાં વડોદરા શહેરમાં ફરજ બજાવતા 9 પોલીસ ઈન્સ્પેક્ટર(PI) અને 11 PCB-SOG પોલીસકર્મીની બદલી કરવામાં આવી છે. આ અંગે વડોદરા શહેર પોલીસ કમિશનરે બદલીનો હુકમ કર્યો છે.
9 પોલીસ ઈન્સ્પેક્ટરની આંતરિક બદલી

આ પણ વાંચો: જામનગરમાં આંગણવાડી બહેનોની હડતાલ, વિવિધ 21 માંગણીઓને લઈને કલેકટરને રજૂઆત
11 પોલીસકર્મીની બદલી



