गुजरात
70 વર્ષના રમતવીરે રાજસ્થાન એથલેટિક્સ રમતમાં ૩ ગોલ્ડમેડલ મેળવ્યાં


સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય…
માંડલના રખીયાણાના વડીલ રમતગમત ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી યુવાનોના પ્રેરણાસ્ત્રોત બન્યાં
માંડલ – યુવાનોમાં ચડતું લોહી હોય ત્યાં સુધી એ કોઈપણ ક્ષેત્રમાં મહેનત કરીને સિદ્ધિ હાંસલ કરી શકે, સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય આ કહેવતને માંડલ તાલુકાના રખિયાણાના ૭૦થી વધુ વર્ષના વડીલે સાર્થક કરીને બતાવી છે અને તેઓ યુવાનોના પ્રેરણાસ્રોત પણ બન્યાં છે.



