दुनिया

બેફામ બેરોજગારી યુએસમાં બેકારી ભથ્થાની અરજીમાં 22000નો વધારો



– યુપીએસ, એમેઝોન અને વોશિંગ્ટન પોસ્ટે ગયા અઠવાડિયે મોટી છટણી કરી 

– ઉદ્યોગો દ્વારા નોકરીઓમાં કાપ મુકાવાની જાહેરાતોને કારણે અમેરિકન્સમાં અર્થતંત્ર બાબતે નિરાશા વધી રહી છે

– 2024ની 20 લાખ સામે 2025માં માત્ર 5.84 લાખ નોકરીઓ જ ઉમેરાઈ

વોશિંગ્ટન : યુએસમાં બેકારી ભથ્થું મેળવવા માટે અરજી કરનારાઓની સંખ્યામાં ગયા અઠવાડિયાની સરખામણીમાં ૨૨,૦૦૦નો વધારો નોંધાયો હતો. લેબર વિભાગના આંકડા અનુસાર ૩૧ જાન્યુઆરીએ પુરાં થતાં અઠવાડિયામાં આગલા અઠવાડિયાની સરખામણીમાં ૨૨,૦૦૦ અરજીઓ વધવાને કારણે કુલ ૨,૩૧,૦૦૦ અરજીઓ મળી હતી.



Source link

Related Articles

Back to top button