गुजरात
નશા હી નશાઃ વેચાણ માટે વૃધ્ધે ઘેર ગાંજો વાવ્યો, યુવક રાજસ્થાનથી લાવ્યો


ગીરગઢડામાં ગાંજાનું વાવેતર પકડી પાડતું ગીર સોમનાથ એસઓજી 55 કિલોથી વધુના ગાંજાના છોડ સાથે વૃધ્ધની ધરપકડ, જૂનાગઢમાં સતત બીજા દિવસે વધુ એક શખ્સ 3 કિલો જથ્થા સાથે ઝડપાયો
ગિરગઢડા, વેરાવળ, જૂનાગઢ, : જૂનાગઢ એસ.ઓ.જી.એ ગઈકાલે ચાર કિલો ગાંજા સાથે બે શખ્સને પકડયા બાદ રાતે બસમાં જૂનાગઢ આવતા ખડીયાના શખ્સને ત્રણ કિલોથી વધુ ગાંજા સાથે ઝડપી લીધો છે, તો ગિરગઢડામાં રહેતા એક વૃદ્ધે તેના વાડામાં ગાંજાનું વાવેતર કર્યું હોવાની બાતમીના આધારે ગીરસોમનાથ એસ.ઓ.



