मनोरंजन

ઈમ્તીયાઝની નવી ફિલ્મમાં રહેમાનનું સંગીત હશે



– બોલિવુડમાં કામ ન મળતું હોવાના દાવા વચ્ચે જાહેરાત

– ઈમ્તિયાઝની દિલજીત સાથે બીજી ફિલ્મ, વેદાંગ રૈના અને શર્વરીની પણ ભૂમિકા

મુંબઇ : ઇમ્તિયાઝ અલીએ પોતાની આગામી ફિલ્મના સંગીતની જવાબદારી સંગીતકાર એ આર રહેમાનને આપી છે. હજુ સુધી ફિલ્મનું શીર્ષક જાહેર કરાયું નથી. 

મૂળ આગામી એપ્રિલમાં રજૂ થનારી આ ફિલ્મ હવે પાછી ઠેલાઈને આગામી જૂનમાં રીલિઝ કરવાનું નક્કી થયું છે.



Source link

Related Articles

Back to top button