मनोरंजन

જાહ્નવી કપૂર અને જુનિયર એનટીઆરની દેવરા ટુ બંધ નથી થઈ | Janhvi Kapoor and Junior NTR’s Deora 2 has not been closed



– પહેલો ભાગ ફલોપ ગયો હતો 

– લાંબા સમયથી દેવરા ટુ માટે કોઈ હિલચાલ ન હતી, હવે નિર્માતા દ્વારા જાહેરાત

મુંબઇ : જુનિયર એનટીઆર અને જાહ્નવી કપૂરની ફિલ્મ ‘દેવરા’નો બીજો ભાગ બનશે તેવું તેના નિર્માતાએ કન્ફર્મ કર્યું છે. 

આ ફિલ્મ  બે ભાગમાં  રીલિઝ કરાશે તેવી જાહેરાત કરાઈ હતી. જોકે,  ફિલ્મ ‘દેવરા ૨૦૨૪’ રીલિઝ થયા બાદ ફલોપ થઈ હતી. તે પછીે તેના બીજા ભાગ વિશે કોઇ જ આવ્યું ન હતું. આથી ‘દેવરા પાર્ટ ટ’ુ ડબ્બામાં બંધ થઇ ગઈ હોવાની અટકળો ચાલી હતી. પરંતુ હવે ફિલ્મસર્જકે સ્પષ્ટતા કરી છે કે,’ દેવરા પાર્ટ ટુ ‘ચોક્કસ બનશે. ૨૦૨૭માં આ ફિલ્મ પર કામ શરુ થશે. 

‘દેવરા’ ફિલ્મ એક સમુદ્રી ડાકુ પર આધારિત હતી. આ ફિલ્મમાં જુનિયરએનટીઆર ડબલ  રોલમાં હતો. અને સૈફઅલી ખાનની પણ મહત્વની ભૂમિકા હતી. ફિલ્મમાં જાહ્નવીનું સોંગ વાયરલ થયું હતું. જોકે, ફિલ્મ બહુ નબળી બની હોવાની ટીકા થઈ હતી. 



Source link

Related Articles

Back to top button