दुनिया

25ના મોત, લાખો ઘરોમાં બત્તીગુલ, ટ્રાન્સપોર્ટેશન ઠપ… અમેરિકામાં બરફના તોફાનની તબાહી



US Winter Storm: અમેરિકામાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલુ બરફના તોફાને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ભારે હિમવર્ષા અને કોલ્ડવેવને કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં 25 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે લાખો લોકો કડકડતી ઠંડીમાં વીજળી વગર અંધારામાં રહેવા મજબૂર બન્યા છે.

ભારે હિમવર્ષા વચ્ચે વિમાન દુર્ઘટમાં 7ના મોત

અમેરિકાના મેઈને (Maine) રાજ્યના બાંગોર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અકસ્માત સર્જાયો હતો.



Source link

Related Articles

Back to top button