गुजरात

નાળાના કામમાં ગેરરીતિના આક્ષેપ, ટીડીઓને રજૂઆત


માંડલના દાલોદ ગામમાં

પાયા વિના જ પાઈપો ગોઠવી કામ પૂર્ણ કરવાનો પ્રયાસ ઃ તપાસ ન થાય ત્યાં સુધી બિલની ચુકવણી રોકવા માંગ

માંડલ –  માંડલ તાલુકાના દાલોદ ગામે છેલ્લા એક મહિનાથી તાલુકા પંચાયતના વર્ક ઓર્ડર આધારે ગ્રામ પંચાયત દ્વારા નાળાનું કામ ચાલી રહ્યું છે. પરંતુ આ કામ એસ્ટીમેન્ટ મુજબ તથા ચોક્કસ ગુણવત્તાવાળું ન હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો છે. 

દાલોદ ગ્રામ પંચાયતના ઉપસરપંચ કિશન સેંધવે તા.



Source link

Related Articles

Back to top button