गुजरात

ઇંગોલીમાં ઇજાગ્રસ્ત બાજનું રેસ્ક્યૂ કરાયું | Injured falcon rescued in Ingoli



બગોદરાઃ ધોળકાના ઇંગોલી ગામે ઉતરાયણની જીવલેણ દોરીથી પાંખ કપાઈ જવાથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બાજ પક્ષીનું ‘ભાલ નેચર કેર’ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. બે દિવસથી લાચાર હાલતમાં પડેલા આ પક્ષીને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે અમદાવાદ મોકલાયું હતું. આ તકે સંસ્થાએ નાગરિકોને અપીલ કરી છે કે ઝાડ કે છત પર લટકતા દોરીના ગૂંચળા એકત્ર કરી નાશ કરવો જેથી પક્ષીને ઇજાથી બચાવી શકાય.



Source link

Related Articles

Back to top button