गुजरात

બાપુનગરમાં માનતા પુરી કરવા ક્રૂરતા પૂર્વક પશુની બલિ ચઢાવી


અમદાવાદ, રવિવાર

વૈજ્ઞાાનિક યુગમાં આજે પણ ધાર્મિક વિધીના નામે અંધશ્રધ્ધા વ્યાપી રહી છે, બાપુનગરમાં માનતા પુરી કરવા માટે મકાનમાં પશુની બલી ચઢાવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જો કે પોલીસ પહોંચે તે પહેલા બકરાની બલિ ચઢાવી દેવામાં આવી હતી.

પોલીસ પહોંચતા પહેલા મકાનમાં  માતાજી મંદિર નીચે બકરાની બલી ચઢાવી, આરોપીની ધરપકડ

બાપુનગરમાં અંબર સિનેમા આવેલી ગવર્મેન્ટ ઇ કોલોની ખાતે પશુની બલિ ચઢાવાની છે તેવી જીવદયા પ્રેમીએ પોલીસને જાણ કરતા બાપુનગર પોલીસ ગઇકાલે સાંજે સ્થળ ઉપર પહોંચી હતી પરંતુ અંધશ્રધ્ધાના નામે માનતા પુરી કરવા મકાનમાં માતાજીના મંદિર નીચે બકરાની બલિ ચઢાવવામાં આવી ચૂકી હતી. 



Source link

Related Articles

Back to top button