गुजरात
ગુજરાત પોલીસ બેડામાં મોટા ફેરફાર, 275 જેટલાં પોલીસ કર્મચારીની વિવિધ જિલ્લામાં બદલી | 275 police personnel transferred to various districts in Gujarat

Gujarat Police : ગુજરાત પોલીસમાં અલગ-અલગ જિલ્લામાં ફરજ બજાવતા 275 જેટલાં પોલીસ કર્મચારીની બદલી કરવામાં આવી છે. પોલીસ વિભાગ દ્વારા ASI, હેડ કોન્સ્ટેબલ, સહિતના સ્ટાફની કચ્છ, અમદાવાદ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લામાં બદલીનો હુકમો કરવામાં આવ્યો છે.


કચ્છ-પૂર્વ ગાંધીધામ ખાતે 36 પોલીસકર્મીની બદલી













