मनोरंजन

સંગીતકાર રહેમાન પ્રભુ દેવાની ફિલ્મમાં એક્ટિંગ પણ કરશે | Music composer Rahman will also act in Prabhu Deva’s film



– રહેમાન ફિલ્મ ડાયરેક્ટરનું પાત્ર ભજવશે

– મૂન વોક ફિલ્મમાં તમામ પાંચ ગીતોનું સંગીત પણ રહેમાન જ આપવાનો છે 

મુંબઇ : ઓસ્કાર વિજેતા સંગીતકાર એ.આર. રહેમાન હવે એકટિંગમાં ડેબ્યુ કરવાની તૈયારી કરી રહ્યો છે. તે પ્રભુદેવાની ફિલ્મ ‘મૂનવોક’માં એક ફિલ્મ ડાયરેક્ટરની ભૂમિકા ભજવવાનો છે. રહેમાને આ ફિલ્મનું સંગીત પણ આપ્યું છે. તેનાં તમામ પાંચ ગીતો તેણે તૈયાર કર્યાં છે. શરુઆતમાં તે આ પ્રોજેક્ટમાં  ફક્ત સંગીતકાર તરીકે જ જોડાયેલો હતો.  પરંતુ,  દિગ્દર્શક મનોજ એન એસએ તેને એક રોલ ઓફર કરતાં રહેમાને તેનો સ્વીકાર કર્યો હતો.  ફિલ્મમાં પ્રભુદેવા બાબૂટી નામના એક યંગ ફિલ્મ કોરિયોગ્રાફરની ભૂમિકામાં જોવા મળશે. 



Source link

Related Articles

Back to top button