પૂર્વ કચ્છ જિલ્લાના આડેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂના હાટડા કોની મહેરબાનીથી ઘમઘમી રહ્યા છે
આડેસર વિસ્તારમાં અનેક દેશી દારૂ ના હાટડાઓ વહીવટદારની મહેરબાની થી ઘમઘમી રહ્યા છે
પૂર્વ કચ્છ ગાંધીધામ
આડેસર કચ્છ
રિપોર્ટર કાંતિલાલ એમ સોલંકી
પૂર્વ કચ્છના રાપર તાલુકાના આડેશર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂના હાટડા ધમધમી રહ્યા છે કોની મહેરબાનીથી ચાલી રહ્યો છે આ દેશી દારૂનો વેપલો વહીવટદાર બીટ જમાદાર કે પછી પોલીસ સ્ટેશન ના ઈન્ચાર્જ????
લઠ્ઠાકાંડ જેવો કોઈ માહોલ સર્જાશે તેનો જવાબદાર કોણ રહેશે આડેશર વિસ્તાર ના અનેક જાગૃત નાગરિક દ્વારા રજૂઆતો કરવા છતાં પોલીસ ના પેટનું પાણી પણ હાલતું નથી શું કોઈ મોટી ઘટના બને તેની રાહ જોઈ રહી છે પોલીસ????
કાંસા વિસ્તારમાં કરણીદાન ( વિસા ભા )
નંદાધાર ભરત કોળી પોલીસ સ્ટેશન ની સામે
રેલવે સ્ટેશન બાલા રૂપા કોળી
મહાદેવ નગર જગુભા પુજાભા ગઢવી
આવા તો આડેસર પોલીસ સ્ટેશનની હદમાં ઘણા બધા દેશી દારૂના અડ્ડા ચાલી રહ્યા છે
( વધુ આવતા અહેવાલમાં)
આડેસર પોલીસ સ્ટેશન ની હદમાં આવતા દરેક ગામોના બુટલેગરો નો પર્દાફાશ અમારી ટીમ દ્વારા કરવામાં આવશે