गुजरात
દહેગામ પોલીસ દ્વારા માઈક એલાઉન્સ કરીને જણાવ્યું કે કોઈ પણ દુકાનદાર, શાકભાજી લારીવાળા કે અન્ય લોકો માસ્ક પહેર્યા વગર નજરે પડશે તો ૧૦૦૦નો દંડ સ્થળ ઉપર વસૂલવામાં આવશે
Anil Makwana
દહેગામ
અનિલ મકવાણા
દહેગામ શહેરમાં આજે દહેગામ PSI રાઠોડ તેમજ ટ્રાફિક અધિકારી વિરેન્દ્રસિંહ તેમજપોલીસ સ્ટાફ સાથે પોલીસની ગાડીમાં માઈક સાથે એલાઉન્સ કરીને જાહેર જનતાને જણાવવામાં આવ્યું હતું કે આજ થી કોઇપણ લારીવાળા ગલ્લાવાળા દુકાનદારો માસ્ક વગર પકડાશે તો તેમણે સ્થળ ઉપર જ ૧૦૦૦નો દંડ આપી દેવામાં આવશે અને લારીને ડિટેઇન કરવામાં આવશે તેવી પોલીસ કર્મીઓ દ્વારા જાહેર જનતાની જાણ કરવામાં આવી હતી હાલમાં વધી રહેલા કોરોના વાયરસને લીધે પોલીસે પ્રજાના હિતમાં પગલું લેતાં આજે દહેગામ શહેરમાં પોલીસ કર્મીઓ શહેરના
તમામ માર્ગો ઉપર શાકમાર્કેટ અને જાહેર માર્ગો ઉપર લોકોને જાણ કરવામાં આવી છે અને કોરોના વાયરસ જે વધી રહ્યો છે અટકાવવા માટે પોલીસ દ્વારા જાહેર મા અપીલ કરી