गुजरात
માંડવી મુંદ્રા ના ધારાસભ્યશ્રી વીરેન્દ્ર સિંહ ચોબારી થી કણખોઈ ભરૂડિયા-કુડા નો રસ્તો નવો બનાવવા માંગ
Anil makwana
ભુજ
રિપોર્ટર – નરસિંહ મેવાડા
માંડવી મુંદ્રા નાં જન પ્રતિનિધિ ધારાસભ્ય વીરેન્દ્ર સિંહજી ને રુબરુ મૂલાકાત કરીને ચોબારી થી કણખોઈ ભરૂડિયા-કુડા નો રસ્તો નવો બનવા તેમજ ભરૂડિયા થી. કકરવા નો નવો રસ્તો બનાવવા રજુઆત કરેલ .વીરેન્દ્ર સિંહ દ્વારા સંબંધિત અધિકારી ને તેઓ દ્વારા આ રસ્તો નવો બને તે માટે સૂચના આપેલ છે, આ રજુઆત કરવા માટે ઉપેન્દ્રસિંહ જાડેજા (ભરૂડિયા) તથા કણખોઈ ના માજી સરપંચ પણ સાથે જોડાયેલ છે.