गुजरात

કિડાણા ગાંધીધામ વિસ્તારમાં આવેલ ડી પી ટી નિ પડતર જમીનમાં બાવળની ઝડીમાં અવાર નવાર થતી હત્યા લૂંટફાટ બળાત્કાર જેવા અત્યંત ગંભીર ગુનાઓ બાબતે રજૂઆત કરવામાં આવી

ગાંધીધામ કચ્છ

રિપોર્ટર. કાંતિલાલ સોલંકી

કિડાણા ગાંધીધામ વિસ્તારમાં આવેલ ડી પી ટી ,નિ પડતર જમીનમાં બાવળની ઝડીમાં અવાર • નવાર થતી હત્યા લૂંટફાટ બળાત્કાર જેવા અત્યંત ગંભીર ગુનાઓને અંજામ આપી રહ્યા છે , કીડાણા ગાંધીધામ વિસ્તારમાં ગુન્હાઓનું સ્થળ જોઈએ તો મોટા ભાગી . ડી . પી . ટી . ની પડતર જમીનમાં આવેલ બાવળની ઝાડીઓમાં બને છે . આમ આવા ગુન્હાઓ માટે ડી , પી.ટી ની પડતર જમીનમાં ઉગી નિકળેલ ગાંડા બાવળોની ઝાડી અને ડી પી ટી . ની પડતર જમીન જવાબદાર છે ડી.પી.ટી. ગાંધીધામના સતાધિશો દ્વારા તેમની માલિકીની પડત ર જમીનમાં ઉગી નિકળેલ ગાંડા બાવળોની ઝાડી તાત્કાલિક જડમૂળથી સાફ કરે અને તે જમીનમાં સંપૂર્ણ સફાઈ કરી તેમની પડતર જમીનમાં ફેન્સીંગ વાડ લગાડવામાં આવે તો સદ૨ ઝાડીમાં થતી હત્યા , લૂટફાટ , બળાત્કાર જેવા ગંભીર ગુન્હાઓ ઉપર અંકુશ આવી શકે તેમ છે . તેથી કીડાણા ગાંધીધામ વિસ્તારમાં ડી.પી.ટી. પ્રશાસન દ્વારા તેમની પડતર જમીનમાં ઉગી નિકળેલ ગાંડા બાવળોની ઝાડીને જડમૂળથી દૂ૨ ક૨ી તે જમીન ની સાફ સફાઈ . કરી તે જમીન માં ફેન્સીગ વાડ લગાડી તેમની જમીન તેમના કબજા માં રાખી તેમની જવાબદારી નિભાવવા માં આવે તો તેમની પડતર જમીનની ઝાડીમાં અવાર – નવાર થતી હત્યા લૂંટ બળાત્કાર જેવા ગંભીર ગુન્હાઓ ઉપર અંકુશ આવે અને . ગાંધીધામ વિસ્તારમાં છેલ્લા ૨૫ વર્ષથી લૂંટ , બળાત્કાર તેમજ અન્ય અસામાજીક પ્રવૃતિઓનો સ્થળ રેકર્ડ ઉપર ચેક કરવામાં આવે તો તે સ્થળ ડી , પી.ટી.ની પડતર જમીનની ઝાડીમાં જ બનાવ બનેલ હશે . આમે કિડાણા – ગાંધીધામ વિસ્તાર માં ડી પી ટી ની પડતર જમીનમાં ઉગી નિકળેલ ગાંડા બાવળની ઝાડીમાં અસામાજીક તત્વો દ્વારા કોઈ અન્ય ગંભીર ગુનાને અંજામ આપે તેના પહેલા તાત્કાલિક ધોરણે ડી.પી.ટી, પ્રશાસન તેમની પડતર જમીનમાં ઊગેલાં ગાંડા બાવળની ઝાડી જડમુળથી દુર કરે , અને જમીન સાફ સફાઈ કરી , તેમાં ” ફેસીંગ વાડ લગાડે તેમજ પડતર જમીનને કબજાગ્રસ્ત રાખે તે અત્યંત જરૂરી હોય , આપના ધ્વારા ડી , પી.ટી , પ્રશાસનને જરૂરી તાકિદ કરવામાં આવે અને ડી પી ટી . પ્રશાસન તેમની પડતર જમીન કબજાગ્રસ્ત રાખવામાં નિષ્ફળ જાય અને તેમની પડતર જમીનની ઝાડી માં કોઈ અન્ય ગંભીર પ્રકાર ના ગુન્હાઓ બને તો ડી.પી.ટી . પ્રશાસનની પણ તેટલી જ જવાબદારી ગણી તે ગુન્હા સબબ ડી.પી.ટી ના સાંધિન કર્મચારીઓ અધિકારીઓ વિરૂધ્ધ તેમની સામે કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત લેખિત પૂર્વ કચ્છ એસ. પી. સાહેબ ને મોહનભાઈ રોશિયા દ્વારા કરવામાં આવી છે

Related Articles

Back to top button