ગાંધીધામ એસ.પી .કચેરીયે અનુસૂચિત જાતિ સમાજ દવારા દલિત યુવાન ના મર્ડર ની તટસ્થ તપાસ થાય તે મુદ્દે આવેદન પત્ર પાઠવા માં આવ્યું
Anil Makwana

ગાંધીધામ
રિપોર્ટર – પિયુષ રોષિયા
કેમેરા મેન નથુભાઈ ગોહિલ
ગાંધીધામ એસ.પી.કચેરી મધ્યે અનુસૂચિત જાતિ સમુદાય દવારા આવેદન પત્ર પાઠવા માં આવ્યું જેમાં પાંચ મહિના અગાઉ અંજાર ના મેઘપર તલાવડી માંથી ગૌતમ દેવા ભાઈ વાણીયા નું મૃતદેહ મળેલ હતું
જેમાં પરિવાર ને હત્યા ની આશકા લાગતા અંજાર પોલીસ મધ્યે ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી પરંતુ સ્થાનિક પોલીસ દવારા કોઈ તપાસ નથી કરાઇ તેમજ અકસ્માત માં ખપાવી દેવા ના પ્રયત્નો કરાઇ રહ્યા હોવા થી લગાતાર પીડિત પરિવાર ન્યાય માટે પી.એસ.આઇ, ડી.વાય.એસ.પી, એસ.પી.રેન્જ આઇ, સુધી રજૂઆતો કરાઈ હતી પરંતુ ન્યાય ન મળતા આજ વડગામ ધારા સભ્ય જીજ્ઞેશ મેવાણી ના કચ્છ ના કાર્ય સભાળતા કચ્છ ભૂમિ આંદોલન ના પ્રેણા નીલ વિઝોડા સાથે સમગ્ર અનુસુચિત જાતિ સમુદાય ના આગેવાનો સાથે એસ.પી.કચેરીયે ન્યાય માટે ગુહાર કરવા માં આવેલ રજુઆત કરેલ જેમાં આગામી 28 ફેબ્રુઆરી ના સુધી ન્યાય ન મળ્યું તો એસ પી.કચેરી નું ઘેરાવો કરવા માં આવશે આચારસહિતાં ની ગાઈડ લાઇન નું પાલન સાથે
ત્યારે પોલીસ અધિકારીઓ કાયદા ની ગીરીમાં ને છડેચોક ઉલધન કરી ને ફરજ પર બેદરકારી દાખવી રહ્યા છે તે નહિ ચલાવી લેવાય તેવું કચ્છ જિલ્લા યુવા અગ્રણી નીલ વિઝોડા દવારા જણાવેલ હતું સાથે સત્ય તપાસ થાય કોઈ બેગુનાહ ને સજા નહિ પણ સાચા ગુનેગારો ને કડક સજા મળે તેવી માંગ કરવા માં આવેલ જેમાં મોટી સંખ્યા માં અનુસૂચિત જાતિ ના અગ્રણીઓ હાજર રહેલા નીલ વિઝોડા, દિલીપભાઈ ભટી, આંબા મેરિયા, ઈશ્વર વાણીયા, મુકેશ ભાઈ ભરૂડિયા, રાહુલ ગોહિલ, પરેશ ગોહિલ, પીડિત પરિવાર નાનજીભાઈ વાણીયા, પરબત ભાઈ વાણીયા, દિનેશભાઈ વાણીયા, નવીન બગડા, બાબુભાઈ વાઘેર, ખીમજી પરમાર, દિલીપ દાફડા, રતિલાલભાઈ, ભરત વાણીયા, રૃપેશ વાણીયા. મોટી સંખ્યા માં લોકો હાજર રહ્યા હતા