गुजरात
દહેગામ નગરપાલિકામાં લાંચ લેતા કલાર્ક રોહિત શાહ ઝડપાયો, નગરપાલિકામાં સન્નાટો છવાયો
Dahegam nagarpalika acb treap
અનીલ મકવાણા
દહેગામ
જન્મ-મરણ વિભાગના કલાર્કે પ્રમાણપત્ર કાઢી આપવા માટે અરજદાર પાસેથી લાંચની રકમની માંગણી કરી હતી
દહેગામ નગરપાલિકા કચેરીમાં રોહિત શાહ નામના કલાર્કે લાંચની રકમ લેતા એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)ના હાથે રંગે હાથ ઝડપાઇ જવાની ઘટનાથી અફડાતફડી મચી હતી. નગરપાલિકામાં જન્મ-મરણ વિભાગના કલાર્કે એક પ્રમાણપત્ર કાઢી આપવા માટે લાંચ માંગી હતી