.૩૦ / ૦૬ / ૨૦૨૨ ગઇ તા .૨૬ / ૦૬ / ૨૦૨૨ ના રોજ નામદાર ગાંધીધામ કોર્ટ દ્વ્રારા યોજવામાં આવેલ લોક અદાલતમાં સીટી ટ્રાફીક શાખા દ્વારા જી.પી એક્ટ ભંગ કરનારને નામદાર કોર્ટ માં હાજર રખાવી કેસ નિકાલની કરેલ કામગીરી
ગાંધીધામ કચ્છ
રિપોર્ટર કાંતિલાલ સોલંકી
સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામનાઓની સીટી વિસ્તારમાં ટ્રાફીક નિયંત્રણ કરવા અંગેની સુચના અને માર્ગદર્શન હેઠળ સીટી ટ્રાફીક પોલીસ દ્વારા ગાંધીધામ સીટી વિસ્તારમાં રોડ તેમજ ફુટપાથ ઉપર ટ્રાફીક તથા રાહદારીઓને અડચણ રૂપ થતા લારી ગલ્લા વાળા ઇસમો વિરૂધ્ધ કોર્ટ એન.સી આપવામાં આવેલ હતી જે અન્વયે તા .૨૬ / ૦૬ / ૨૦૨૨ ના રોજ નામદાર કોર્ટ દ્વારા રાખવામાં આવેલ લોક અદાલતમાં નીયમ ભંગ કરનાર ઇસમોને કોર્ટ માં હાજર રખાવી નામદાર કોર્ટ કામગીરી કરેલ જે કામગીરી નીચે મુજબ દ્વારા દંડનીય એન .સી ના કરેલ કેસો ૧૦૧ , નામદાર કોર્ટ દ્વારા કરેલ એન.સી કેસોનો નિકાલ ૯૯ નામદાર કોર્ટ દ્વારા વસુલ કરેલ દંડ ૪૯૫૦ /
આ કામગીરી પો.સ.ઇ. વાય.કે ગોહિલ તથા ટ્રાફીક શાખાના કર્મચારીઓ તથા ટ્રાફીક બ્રીગેડના જવાનો સાથે રહી કામગીરી કરેલ છે .