गुजरात
ફ્રી ટ્રેડ જોન પ્રાથમિક શાળામાં કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
ગાંધીધામ કચ્છ
રિપોર્ટર કાંતિલાલ સોલંકી
ફ્રી ટ્રેડ જોન પ્રાથમિક શાળામાં કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ મા ઉપસ્થિત મહેમાન તરીકે DC Sir kasez, SO Sir kasez તેમજ ગાંધીધામ ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી અને નગરપાલિકાના ચેરમેન સાહેબ શ્રી પુનિતભાઈ તેમજ શિક્ષકગણ આચાર્ય શ્રી ફ્રીટ્રેડ ઝોન પ્રાથમિક શાળા, શ્રીમતી નીતાબેન પટેલ શ્રી મનનભાઈ એમ. ઠાકર શ્રીમતી રિંકુબેન ગાંધી શ્રી અશોકભાઈ પટેલ શ્રી રમેશભાઈ સોલંકી શ્રીમતી જયશ્રીબેન પ્રજાપતિ તેમજ સાથી મહેમાન શ્રીઓએ ખૂબ જ સારી રીતે આ કાર્યક્રમને દીપાવ્યો તથા શ્રી માલતીબેન મહેશ્વરી અને DC Sir kasez દ્વારા શાળા મા વૃક્ષારોપણ કાર્યક્રમ પણ કરવામા આવેલ હતો. આ કાર્યક્રમમાં પ્રવેશ મેળવેલ ભૂલકાઓને બેગ બુક અને બોલપેન નું વિતરણ કરી બાળકોમાં ઉત્સાહ વધાર્યો હતો