गुजरात

કચ્છ જિલ્લાના નખત્રાણામાં કમોસમી વરસાદ પડતા ખેડૂતો પાયમલ

Anil makwana

નખત્રાણા

રિપોર્ટર – કમલેશ પટેલ

કચ્છ જિલ્લાના નખત્રાણા ની અંદર આજે બીજા દિવસે પણ ભારે વરસાદ ખેડૂતો પોતાના ખેતર ની અંદર મગફળી કાઢવાનું કપાસ વીણવાનું ખરા ના કામો ચાલી રહ્યા હતા ત્યારે કમોસમી તો તો ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોને થયું પારાવાર નુકસાન કપાસ મગફળી એરંડા ખાલી બધા જ પાકો આપવાની તૈયારી હતી ત્યારે જ આ કમોસમી વરસાદના લીધે મેઘરાજા રૂઠીયા છે ત્યારે ખેડૂતોને પડયા ઉપર પાટું એક બાજુ અતિવૃષ્ટિનો માર અત્યારે તો હાલત ખેડૂતની એવી છે મોઢે આવેલો કોળીયો છીનવાઇ ગયો હજારો લાખો રૂપિયાનો ખર્ચ થઈ ચૂકયા છે ત્યારે આ કમોસમી વરસાદે ખેડૂતોની દિવાળી બગાડી છે એક બાજુ ચૂંટણીનો ગરમાવો છે ત્યારે આ કમોસમી વરસાદને લીધે ખેડૂતો પડી ગયા છતાં સરકાર સાથ આપે અને ખેડૂતોના પડખે ઊભી રહી આ જગતના તાતને બેઠો કરવામાં મદદ કરે એવી વિનંતી ખેડૂતો કરી રહ્યા છે

Related Articles

Back to top button