गुजरात

અમદાવાદ,અસલાલી હાઇવે પર તહેવાર ને ધ્યાનમાં રાખી COVID -19 ના ટેસ્ટ કરવા આરોગ્ય તંત્ર સજ્જ.

Anil Makwana

અમદાવાદ

રીપોટર – દિપક ડામોર

ગુજરાત માં કોરોના નો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે અમદાવાદ, અસલાલી આવતા વાહનચાલકો ને રોકી ચેકઅપ કરવા બાઈક, કાર, ટ્રક તેમજ એસટી બસ, ટ્રાવેલ્સ વગેરે ચેક કરી. કોરોના રિપોર્ટ વિનામૂલ્યે કરી આપવામાં આવે છે.

જયારે એક તરફ રક્ષાબંધન નો તહેવાર એટલે કે ભાઈ બહેન નો પવિત્ર તહેવાર હોય, લોકો પરિવાર સાથે તહેવાર ઉજવવા માં મશગુલ હોય છે.બીજી તરફ ચાલી રહેલી કોરોના ની મહામારી વચ્ચે ખડેપગે કામ કરી રહેલા આરોગ્ય ટીમને માનવતા નો ધર્મ સમજી, નિસ્વાર્થ પોતાના પરિવાર ને દૂર રાખી, જાતની પરવા કર્યા વગર કોરોના ની મહામારીનો જંગ લડી રહ્યા છે. માનવ સેવા છે, એજ પ્રભુ સેવા છે. એ વાત સાબિત થઈ રહી છે.

Related Articles

Back to top button