લુંટના ગુના કામેના આરોપીઓને પકડી પાડી મુદામાલ રીકવ૨ કરતી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ
ગાંધીધામ કચ્છ
રિપોર્ટર કાંતિલાલ સોલંકી
હે.પોલીસ મહાનિરીક્ષક સાહેબશ્રી સરહદી રેન્જ – ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી નાઓ દ્વારા શરીર સંબધી / મિલ્કત સંબધી ગુનાઓ બનતા અટકાવવા તથા આરોપીઓને સત્વરે અટક કરવા જરૂરી સુચના કરેલ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષકશ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ – અંજારનાઓના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ બી.ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.૨.નં -૧૧૯૯૩૦૦૭૨૨૦૧૮૮ / ૨૦૨૨ ઈ.પી.કો કલમ -૩૯૪ , ૩૯૭ , ૫૦૬ ( ૨ ) , ૧૧૪ તથા જી.પી.એકટ કલમ -૧૩૫ મુજબનો ગુનો તા .૧૮ / ૦૩ / ૨૦૨૨ ના રોજ જાહેર થયેલ હોય જે ગુના કામેના આરોપીઓને સત્વરે પક્ડી પાડવા પોલીસ ઇન્સપેક્ટર કે.પી.સાગઠીયા સાહેબ દ્વારા પોલીસ સ્ટાફની અલગ – અલગ ટીમ બનાવી હ્યુમન સોર્સીસ આધારે નિચે મુજબના આરોપીઓને પકડી પાડી લુંટમાં ગયેલ મુદ્દામાલ રિવર કરી આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે ..
પકડાયેલ આરોપીઓ
( ૧ ) પરેશભાઈ દિનેશભાઇ સોલંકી , ઉ.વ .૨૫ , રહે.મ.નં -૬૯૨ , સેકટર નં -૫ , સથવારા ગાંધીધામ મુળ ગામ – ફીંચાલ તા.જી.પાટણ
( ૨ ) જુબેર અકબર પઠાણ , ઉ.વ .૨૧ રહે.મ.નં -૪૧ , કરણેજી નગ૨ , કિડાણા સોસાયટી , તા.ગાંધીધામ
કબ્જે કરેલ મુદ્દામાલ
( ૧ ) લુંટમાં ગયેલ રોકડા રૂપીયા -૮,૭૦૦ / ૦૦
( ૨ ) લુંટમાં ગયેલ ડ્રાઈવીંગ લાયસન્સની કલ ૨ કોપી કિ.રૂ .૦૦ / ૦૦
( 3 ) હોન્ડા કંપનીની કાળા કલ ૨ ની એકટીવા મો.સા. કિ.રૂ .૩૦,૦૦૦ / ૦૦
( ૪ ) ગુના કામે ઉપયોગમાં લીધેલ છરી કિ.રૂ .૦૦ / ૦૦ એમ કુલ્લ કિ.રૂ .૩૮,૭૦૦ / આ કામગીરીમાં પોલીસ ઈન્સપેકટરથી કે.પી.સાગઠીયા સાથે સર્વેલન્સ સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવેલ છે .