गुजरात

જલારામ મંદિર અને જલારામ જન સેવા પ્રતિષ્ઠાન તેમજ યાદગાર મંડળના સ્થાપક સભ્ય એવા હાલના સહમંત્રી ભુપેન્દ્ર મગનલાલ ગાંધી(મહેતાજી.) નું 69વર્ષ ની વયે ટૂંકી માંદગી બાદ દુઃખદ અવસાન

Anil Makwana

વાંસદા.

બ્રિજેશ પટેલ

વાંસદા જલારામ મંદિર અને જલારામ જન સેવા પ્રતિષ્ઠાન તેમજ યાદગાર મંડળના સ્થાપક સભ્ય એવા હાલના સહમંત્રી ભુપેન્દ્ર મગનલાલ ગાંધી(મહેતાજી.) નું 69વર્ષ ની વયે ટૂંકી માંદગી બાદ દુઃખદ અવસાન થવા પામેલ છે તેઓ ખૂબ જ મિલનસાર સ્વભાવના હતા સ્વર્ગસ્થ ભુપેન્દ્ર મગનલાલ ગાંધી ના જવાથી જલારામ મંદિર જલારામ જલારામ જન સેવા પ્રતિષ્ઠાન અને યાદગાર મંડળને ખૂબ જ મોટી ખોટપડી છે પણ પ્રભુને ગમ્યું તે ખરું . સ્વર્ગસ્થ ભુપેન્દ્ર મગનલાલ ગાંધી નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચાના મંત્રી રહી ચૂક્યા છે ભાજપે એક અદનો માનવી ગુમાવ્યું છેગાંધી સમાજને અને અન્ય સમાજને ખુબ જ મોટી ખોટ લાગશે સ્વર્ગસ્થ અંતિમયાત્રાતેમના નિવાસ સ્થાન ખાંભલા ઝાંપા (યાદગાર ચોક)થી ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિતજનમેદની એ હાજર રહી અંતીમ દર્શનકર્યા હતા સ્વર્ગસ્થ ભુપેન્દ્ર ગાંધી તેમની પાછળ તેમની ધર્મપત્ની અને પુત્રી અને બે પુત્રો તેમજ પૌત્ર ને મૂકી ગયા છે સ્વ. ભુપેન્દ્ર ગાંધીમહેતાજી તરીકે નગર અને તાલુકા મા જાણીતા હતા. સ્પષ્ટ વક્તા અને આખાબોલા મા ગણના કરવામાં આવતી હતી

Related Articles

Back to top button