गुजरात

રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (આઠવલે ) ના નરોડા વિઘાનસભા ના યુવા મહામંત્રી અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા ના પદાધિકારીઓ દ્વારા શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા

અમદાવાદ ગુજરાત

રિપોર્ટર પ્રવીણ ધવલ

અમદાવાદ ના કરણભાઇ સોલંકી અને કુબેરનગર વોર્ડ ના ઉપપ્રમુખ મુકેશભાઇ સોલંકી ના પિતાશ્રી દિવંગત અર્જુનભાઈ ધીરાજી મારવાડી ને શ્રદ્ધાંજલિ આપવા એક કાર્યક્રમ નેહરુનગર ખોડીયાર માતાજી ના મંદિર કુબેરનગર ખાતે આજરોજ તા.24.02.22 ના સાંજે 7:00 વાગ્યે યોજાયો હતો જેમાં આરપીઆઇ ના ગુજરાત પ્રદેશ પ્રમુખ અશોકકુમાર ભટ્ટી.યુવા પ્રદેશ મહામંત્રી નરેશકુમાર સોલંકી,ઉપપ્રમુખ ઘીરુભાઇ ભાટીયા કાર્યાલય મંત્રી હરેશભાઇ પરમાર યુવા ઉપ પ્રમુખ અજય ઇન્દ્રેકર, જગદિશ વાઘેલા,ઓબીસી મોરચા ના ઉપપ્રમુખ બાબુભાઇ વાઘેલા સંગઠન મંત્રી અમદાવાદ શહેર સંજય બજરંગે,મફાભાઇ સોલંકી એડવોકેટ સેલ ના પ્રમુખ દિનેશ રાઠોડ,વિગરે આરપીઆઇના કાર્યકરો એ હાજરી આપેલ.ઉપરોકત પ્રસંગે સ્થાનિક નરોડા ના ઘારાસભ્યશ્રી બલરામ થાવાણી તેમની ટીમ સાથે હાજર રહેલ તેમજ એનસીપી ના મહિલા અગ્રણી રાજુબેન બાવરી એ ખાસ હાજરી આપી હતી.

Related Articles

Back to top button