गुजरात
દહેગામ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીશ્રી રૂબીબેન રાજપૂત દ્વારા મોનાબેન ના પરિવાર ને સરકાર ની સહાય રૂપે ૪ લાખ નો ચેક અર્પણ કર્યો
દહેગામ
રિપોર્ટર – અનિલ મકવાણા
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીશ્રી રૂબીબેન રાજપૂત અને મદદનીશ તાલુકા વિકાસ અધિકારી કનુભાઈ પટેલે દહેગામ તાલુકાના ઘમીજ ગામે જઈને વીજળી પડવાથી મોનાબેન મોત નીપજ્યું હતું તેથી તેમના પરિવારને સરકારના સહાય રૂપે ચાર લાખનો ચેક તેમના પરિવારને અર્પણ કરવામાં આવ્યો છે